GPSC Class 1 - 2 2020 Paper 2

Question 165
DIFFICULTCorrect: +1Incorrect: -1

ભારત સરકારના નવા કાર્યક્રમ " 10000 ખેડૂત ઉત્પાદક સંગઠનોનું ગઠન અને પ્રોત્સાહન" (Formation and Promotion of 10,000 Farmer Producer Organizations - FPOs) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. આ યોજના 10,000 નવા ખેડૂત ઉત્પાદક સંગઠનોનો વિકાસ કરશે.
II. આયોજના નાના, સીમાંત અને જમીન વિહોણા ખેડૂતોને સંકલિત કરશે.
III. આ યોજના 2020 સુધીમાં ખેતી નિકાસ બમણી કરવામાં મદદ કરશે.
IV. ખેડૂત ઉત્પાદક સંગઠનનો ક્લસ્ટર ખેતીને ઉત્તેજન આપશે.

    a
    II, II, III અને IV
    b
    ફક્ત  I અને II
    c
    ફક્ત I, II અને III
    d
    ફક્ત III અને IV