GPSC Class 1 - 2 2020 Paper 2

Question 182
DIFFICULTCorrect: +1Incorrect: -1

ઈગલા (Igla) મિસાઈલ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

    a
    તે ટૂંકી અવધિનું રશિયન મૂળનું મિસાઈલ છે.
    b
    ઈગલા (Igla) જમીનથી હવાનું રશીયન મેન પોરટેબલ ઈન્ફ્રારેડ હોમીગ મિસાઈલ છે.
    c
    (A) અને (B) બંને
    d
    (A) અને (B) પૈકી કોઈ નહીં