GPSC Class 1 - 2 2020 Paper 2

Question 190
EASYCorrect: +1Incorrect: -1

પુરસ્કાર બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

    a
    પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મહિલા અને બાળકલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે.
    b
    નાગરીક પુરસ્કારો (પદ્મ પુરસ્કારો) સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે.
    c
    (A) અને (B) બંને
    d
    (A) અને (B) પૈકી કોઈ નહીં