ભારતમાં વસ્તુઓ અને સેવાઓ કર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. માલ પુરો પાડતાં વ્યવસાયો અને વ્યક્તિઓનો એક નાણાકીય વર્ષમાં એકંદર વકરો જો રૂ. 40 લાખથી ઓછો હોય તો તેઓ GSTમાં મુક્તિનો દાવો કરી શકે છે.
2. પહાડી પ્રદેશો અને ઉત્તરપૂર્વના રાજ્યોના માલ પૂરો પાડનારાઓ માટે GST ની નવી મુક્તિ મર્યાદા રૂ. 20 લાખ છે.
3. પહાડી પ્રદેશો અને ઉત્તરપૂર્વના રાજ્યોના વ્યાવસાયિકો કે જે સેવાઓ પૂરી પાડવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેમના માટે GST મુક્તિ મર્યાદા રૂ. 10 લાખ રહી છે.