GPSC Class 1 - 2 2020 Paper 2

Question 23
MEDIUMCorrect: +1Incorrect: -1

ધ યુનીક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડીયા (UIDAI) બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

    a
    આધાર અધિનિયમ 2016ની જોગવાઈ ઓ હેઠળ આ પ્રાધિકરણ એ વૈધાનિક પ્રધિકરણ તરીકે રચવામાં આવ્યું.
    b
    તેની સ્થાપના પહેલાં UIDAI એ આયોજન પંચની કચેરી હેઠળ હતું.
    c
    UIDAI 8 ક્ષેત્રીય કચેરીઓ અને બે ડેટા કેન્દ્રો ધરાવે છે.
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં