GPSC Class 1 - 2 2020 Paper 2

Question 1
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજના દરમ્યાન ભારત સરકારે ભારતમાં સેન્દ્રીય ખેતીના ઉત્પાદન, પ્રોત્સાહન અને બજાર વિકાસ માટે સેન્દ્રીય ખેતી માટેના રાષ્ટ્રીય પ્રોજેક્ટનો અમલ કર્યો?

    a
    નવમી યોજના
    b
    દસમી યોજના
    c
    અગિયારમી યોજના
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં