GPSC Class 1 - 2 2020 Paper 2

Question 71
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયું ક્ષેત્ર સૌથી વધુ ધરતીકંપ સંવેદનશીલ વિસ્તાર છે ?

    a
    સિંધુ-ગંગાના જળ ક્ષેત્રો (Indo Gangetic Basin)
    b
    વિંધ્યાચળક્ષેત્રો
    c
    ઉત્તર-પૂર્વ ક્ષેત્રો
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં