GPSC Class 1 - 2 2020 Paper 2

Question 37
MEDIUMCorrect: +1Incorrect: -1

સીધા વિદેશી રોકાણો (FDI) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

    a
    રોકડ પણ ચૂકવણીની ગ્રાહ્ય પધ્ધતિ છે.
    b
    અસુચિબદ્ધ (unlisted) કંપનીમાં કોઈપણ રોકાણને પણ FDI તરીકે ગણી શકાય.
    c
    (A) અને (B) બંને
    d
    (A) અને (B) પૈકી કોઈ નહીં