તાજેતરમાં છોડાયેલા આકાશ-NG મિસાઈલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
I. આ જમીનથી હવામાં મિસાઈલ છે.
II. આ મિસાઈલની પ્રહાર અવધિ 300 કિ.મી. છે.
III. આ મિસાઈલ ભારતીય નૌકાદળ માટે વિકસાવવામાં આવ્યું છે.
IV. આ મિસાઈલ આસરે 96 % સ્વદેશી સામગ્રી સાથે વિકસાવવામાં આવ્યું છે.