GPSC Class 1 - 2 2020 Paper 2

Question 35
EASYCorrect: +1Incorrect: -1

આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

    a
    2019 પછી નિયત હિસ્સા (quota) અને મતની સહભાગિતા (Vote share) ના સંદર્ભે ચીન સૌથી મોટા સદસ્ય તરીકે ઉભરી આવેલ છે.
    b
    ભારત 2.76 % નિયત હિસ્સો (quota) અને 2.64 % મત સહભાગિતા (Vote share) ધરાવે છે.
    c
    IMF બિન સભ્ય દેશોને પણ લોન પૂરી પાડી શકે છે.
    d
    ઉપરોક્ત તમામ