GPSC Class 1 - 2 2020 Paper 2

Question 129
MEDIUMCorrect: +1Incorrect: -1

ભ્રમણકક્ષાઓ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. મધ્યવર્તી વર્તુળાકાર ભ્રમણકક્ષામાં ઉપગ્રહો ધ્રુવથી ધ્રુવ તરફ પૃથ્વીની ફરતે ફરે છે.
2. ભ્રમણકક્ષા પૂરી કરતા આશરે 99 મિનિટનો સમય લાગે છે.
3. ભ્રમણકક્ષાના અડધા ભાગ દરમ્યાન ઉપગ્રહ પૃથ્વીનો દિવસનો સમય અને રાતનો સમયનો ભાગ જુએ છે.

    a
    1,2 અને 3
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1 અને 3
    d
    માત્ર 1 અને 2