GPSC Class 1 - 2 2020 Paper 2

Question 68
EASYCorrect: +1Incorrect: -1

પશ્ચિમ તરફ વહેતી નદીઓની લંબાઈના ચઢતા ક્રમમાં નીચેના પૈકી કયું સાચું છે ?

    a
    નર્મદા - તાપી - સાબરમતી - મહી
    b
    તાપી - નર્મદા - મહી - સાબરમતી
    c
    સાબરમતી - નર્મદા - તાપી - મહી
    d
    સાબરમતી - મહી - તાપી - નર્મદા