ક્લોનીંગ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. માનવ ક્લોનીંગ સોમેટીક કોષ દ્વારા કરવામાં આવે છે.
2. સોમેટીક કોષ એટલે શુક્રાણુઓ અને ઈંડા સિવાયનો શરીરનો કોઈપણ કોષ
3. પ્રજનન ક્લોનીંગમાં નવસર્જીત ભૃણને ટેસ્ટ ટ્યૂબમાં મૂકવામાં આવશે.
4. ક્લોનીંગના કિસ્સામાં બાળક એ એકજ માતા/પિતાથી જન્મે છે અને તેના/તેણીના DNAનું વહન કરે છે.