GPSC Class 1 - 2 2020 Paper 2

Question 150
DIFFICULTCorrect: +1Incorrect: -1

આલ્કોહોલ ધરાવતા હેન્ડ સેનીટાઈઝરમાં _______ હોઈ શકે છે.
1. ઈથેનોલ
2. આઈસો પ્રોપેનોલ
3. n-પ્રોપેનોલ
4. મીથેનોલ

    a
    માત્ર 1,2 અને 3
    b
    માત્ર 2, 3 અને 4
    c
    માત્ર 1, 2 અને 4
    d
    1,2,3 અને 4