GPSC Class 1 - 2 2020 Paper 2

Question 36
DIFFICULTCorrect: +1Incorrect: -1

બાહ્ય વ્યાપારી ઋણ (External Commercial Borrowings) (ECBs) ______ દ્વારા વધારી શકાય છે.

    a
    FDI મેળવવાપાત્ર તમામ કંપનીઓ
    b
    બંદર વ્યવસ્થા મંડળ (Port Trusts)
    c
    એક્ઝીમ (EXIM) બેંક ઓફ ઈન્ડિયા
    d
    ઉપરોક્ત તમામ