GPSC Class 1 - 2 2020 Paper 2

Question 100
MEDIUMCorrect: +1Incorrect: -1

ભારત અને ચીન સિવાય નીચેના પૈકી કયા દેશોનું જૂથ મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે?

    a
    બાંગ્લાદેશ, થાઈલેન્ડ અને વિયેટનામ
    b
    કંબોડીયા, લાઓસ અને મલેશિયા
    c
    થાઈલેન્ડ, વિયેટનામ અને મલેશિયા
    d
    થાઈલેન્ડ, લાઓસ અને બાંગ્લાદેશ