GPSC Class 1 - 2 2020 Paper 2

Question 161
DIFFICULTCorrect: +1Incorrect: -1

તાજેતરમાં જ પરીક્ષણ થયેલ સ્વદેશી રીતે વિકસાવાયેલી ‘સ્માર્ટ એન્ટી એરફીલ્ડ વેપન ' (SAAW) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
I. તેનું પરીક્ષણ હોક-આઈ (Hawk-i) હવાઈ જહાજથી થયું હતું.
II. SAAW 1000 કિલોગ્રામ વર્ગનું ચોકસાઈ પ્રહાર શસ્ત્ર (precision strike weapon) છે અને 1000 કિ.મી.ની અવધિ ધરાવે છે.
III. SAAW નો ઉપયોગ દુશ્મનના ૨ડાર, બાકરો અને ૨ન-વે વિગેરે જેવી અસ્કયામતો ઉપર હુમલા કરવામાં થઈ શકે છે.

    a
    I, II અને III
    b
    ફક્ત II અને III
    c
    ફક્ત I અને III
    d
    ફક્ત I અને II