GPSC Class 1 - 2 2020 Paper 2

Question 40
DIFFICULTCorrect: +1Incorrect: -1

વેતન સંહિતા 2019 અધિનિયમ (Code on Wages 2019 Act) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. બીજા રાષ્ટ્રીય મજદૂર આયોગની ભલામણો અનુસાર આ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો.
2. માત્ર MGNREGS કામદારો જ આ અધિનિયમ હેઠળ આવશે નહીં.
3. અસંગઠીત ક્ષેત્રોના કામદારો જેવાકે કૃષિ કામદારો, ચિત્રકારો, ઢાબા, રેસ્ટોરન્ટના કામદારો અને ચોકીદારો વગેરે આ યોજના હેઠળ આવરી લેવાયાં છે.
4. ફક્ત એવા જ કર્મચારીઓ કે જેઓ માસિક ધોરણે કામ કરતા હોય તેઓને આ યોજના હેઠળ આવરી લેવાયા છે.

    a
    માત્ર 1,2 અને 3
    b
    માત્ર 2,3 अને 4
    c
    માત્ર 1 અને 3
    d
    1,2,3 અને 4