GPSC Class 1 - 2 2020 Paper 2

Question 181
EASYCorrect: +1Incorrect: -1

તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડે ISRO ને C32 - LH2 આપ્યાં, આ_____ છે.

    a
    અત્યાર સુધીની સૌથી મોટી ક્રાયોજીનીક પ્રોપેલન્ટ ટેન્ક
    b
    અત્યાર સુધીનું સૌથી મોટું GSLV માટેનું લોન્ચ પેડ
    c
    નેનો ૨ડાર સીસ્ટમ જે ઉપગ્રહોની ભ્રમણકક્ષાનું પગેરું લે છે.
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં.