GPSC Class 1 - 2 2020 Paper 2

Question 67
EASYCorrect: +1Incorrect: -1

નાચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી નથી
જીવાવરણ આરક્ષિત જગ્યાનું નામ - સ્થળ

    a
    માનસ - પૂર્વ હિમાલય
    b
    સુંદરબન - ગંગાનો મુખ ત્રિકોણ
    c
    સીમ્પલીપલ - દખ્ખણનો દ્વિપકલ્પ
    d
    શીત રણ - પશ્ચિમી હિમાલય