GPSC Class 1 - 2 2020 Paper 2

Question 17
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I
યાદી-II
1. કામ મંદી (Slowdown)
a. અર્થતંત્રમાં અચાનક પડતી
2. મંદી (Recession)
b. અર્થતંત્રના વૃધ્ધિ દરમાં ઘટાડો
3. તેજી (Boom)
c. અર્થતંત્રના કદમાં ઘટાડો
4. નરમ પડવું (Meltdown)
d. અર્થતંત્રના વૃધ્ધિ દરમાં વધારો

    a
    1 - b, 2 - c, 3 - d, 4 - a
    b
    1 - a, 2 - b, 3 - c, 4 - d
    c
    1 - c, 2 - b, 3 - d, 4 - a
    d
    1 - d, 2 - b, 3 - c, 4 - a