1. ઉષ્ણ કટિબંધીય અતિ પાનખર વન | a. વાર્ષિક 1200 મી.મી. થી વધુ વરસાદ ધરાવતા ક્ષેત્રોમાં થાય છે. |
2. મેનગ્રુવ વન | b. રાજ્યના 15 જિલ્લાઓમાં વિસ્તરેલા છે. |
3. ઉષ્ણ કટિબંધીય ઉત્તરીય કાંટાળા વન | c. 600 મી.મી. થી ઓછા વરસાદ ધરાવતા ક્ષેત્રમાં થાય છે. |
4. ઉષ્ણ કટિબંધીય સૂકા પાનખર વન | d. ભરુચ, વડોદરા અને પંચમહાલમાં જોવા મળે છે. |