GPSC Class 1 - 2 2020 Paper 2

Question 6
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ભારતમાં રેપોરેટ એ રીવર્સ રેપોરેટ કરતાં ઓછો છે.
2. ભારતમાં બેંકરેટ એ રેપોરેટ કરતાં વધુ છે.
3. ભારતમાં રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) રેપોરેટ કરતાં ઓછો છે.

    a
    1,2 અને 3
    b
    માત્ર 1 અને 3
    c
    માત્ર 1 અને 2
    d
    માત્ર 2 અને 3