GPSC Class 1 - 2 2020 Paper 2

Question 75
EASYCorrect: +1Incorrect: -1

ગ્રહો બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

    a
    સૌર મંડળમાં બુધ બીજા ક્રમનો સૌથી મોટો ગ્રહ છે.
    b
    શુક્ર પૃથ્વીથી બીજા ક્રમનો સૌથી નજીકનો ગ્રહ છે.
    c
    ફોબોસ (Phobos) અને ડિમોસ (Deimos) ગુરૂ ના બે ઉપગ્રહો છે.
    d
    શનિ વલયોવાળા ગ્રહ તરીકે પ્રખ્યાત છે કારણ કે તે તેની આસપાસ સાત વલયો ધરાવે છે.