GPSC Class 1 - 2 2020 Paper 2

Question 123
DIFFICULTCorrect: +1Incorrect: -1

વિશ્વના વનોની સ્થિતિ (ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડઝ ફોરેસ્ટ) વિશેનો અહેવાલ ______ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે.

    a
    સંયુક્ત રાષ્ટ્રો પર્યાવરણ કાર્યક્રમ
    b
    વિશ્વ વન સંસ્થાન
    c
    યુનાઈટેે નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ
    d
    સંયુક્ત રાષ્ટ્રો ખાદ્ય અને કૃષિ સંસ્થાન