નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. મોટા પ્રમાણમાં ઉષ્ણ કટિબંધીય વન-ઉત્તર આસામ, પૂર્વ હિમાલયના નીચલા ઢાળવાળા ક્ષેત્રમાં જોવા મળે છે.
2. સૂકા ઉષ્ણ કટિબંધીય વન-ઉત્તરીય પર્વતીય વિસ્તારો તથા દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં જોવા મળે છે.
3. પર્વતીય સમશીતોષ્ણ વન - પશ્ચિમ ઘાટ, આસામ, નાગાલેન્ડ અને મિઝોરમમાં જોવા મળે છે.
4. ઉપ-ઉષ્ણકટિબંધીય પર્વતીય વન-ટ્રાંસ હિમાલયમાં જોવા મળે છે.