GPSC Class 1 - 2 2020 Paper 2

Question 111
EASYCorrect: +1Incorrect: -1

ભારતને પરમાણુ પૂરા પાડનારા જૂથ (Nuclear Suppliers Group) (NSG) તરફથી મળેલ મુક્તિનું મહત્ત્વ શું છે?

    a
    ભારત તેના પોતાના પરમાણુ રીએક્ટર ડીઝાઈન કરી શકે.
    b
    ભારત આંતરરાષ્ટ્રીય પરમાણુ વ્યાપાર કરી શકે.
    c
    ભારત બીજા દેશોને ઈંધણ પૂરું પાડી શકે.
    d
    ભારત પરમાણુ પ્લાન્ટમાંથી વીજળી પૂરી પાડી શકે.