GPSC Class 1 - 2 2020 Paper 2

Question 59
MEDIUMCorrect: +1Incorrect: -1

ભારતના ભૌતિક લક્ષણો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ભૂમિભાગ નીચે મુજબના ચાર ક્ષેત્રોનો બનેલો છે. - વિશાળ પર્વત ક્ષેત્ર, ગંગા અને સિંધુના મેદાનો, રણ અને દક્ષિણ દ્વિપકલ્પ.
2. ગંગા અને સિંધુના મેદાનો નીચે મુજબના ત્રણ નદી તંત્રના જળક્ષેત્રોમાંથી બનેલા છે. - સિંધુ, ગંગા અને કાવેરી.
3. ભારતમાં કચ્છનું નાનું રણ કચ્છના રણના છેડાથી શરૂ કરી ઉત્તર તરફ લુણી નદી પાર ફેલાયેલું છે.
4. દક્ષિણના દ્વિપકલ્પની એક તરફ પૂર્વઘાટ અને બીજી તરફ પશ્ચિમઘાટ પર આવેલા છે.

    a
    1,2,3 અને 4
    b
    માત્ર 1,3 અને 4
    c
    માત્ર 1 અને 3
    d
    માત્ર 1 અને 4