GPSC Class 1 - 2 2020 Paper 2

Question 38
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. રાષ્ટ્રીય જળમાર્ગ 4 અને 5 હજુ સુધી કાર્યરત થયાં નથી.
2. પ્રોજેક્ટ ઉન્નતિ ભારતના મુખ્ય 12 બંદરો સાથે સંબંધિત છે.
3. સાગરમાલા કાર્યક્રમ હેઠળ 2035 સુધીમાં કાર્યક્રમના અમલીકરણ માટે 500 પ્રોજેક્ટ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.
4. વિવિધ નદી સહાયક નદીઓમાં (tributaries) રાષ્ટ્રીય જળમાર્ગ વિકસાવવા માટે 2016 માં સેતુ ભારતમનો આરંભ કરવામાં આવ્યો.

    a
    1,2,3 અને 4
    b
    માત્ર 1,2 અને 3
    c
    માત્ર 2 અને 3
    d
    માત્ર 1 અને 3