GPSC Class 1 - 2 2020 Paper 2

Question 164
DIFFICULTCorrect: +1Incorrect: -1

રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ (National Deworming Day) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. કૃમિ ચેપો (Worm infections) બાબતે જાગૃતિ ઊભી કરવા માટે ભારતભરમાં મનાવાતા દ્વિવાર્ષિક પ્રસંગ છે.
II. તે ‘સોઈલ ટ્રાન્સમીટેડ હેલમીન્થસ્’ તરીકે પણ ઓળખાય છે.
III. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સારવાર માટે એલ્બેન્ડાઝોલ ટેબ્લેટના ઉપયોગને માન્ય કર્યો છે.

    a
    I, II અને III
    b
    ફક્ત II અને III
    c
    ફક્ત I અને III
    d
    ફક્ત I અને II