GPSC Class 1 - 2 2020 Paper 2

Question 139
EASYCorrect: +1Incorrect: -1

______નવેમ્બર 2020 માં ISRO દ્વારા કૃષિ અને વન તથા આપત્તિ વ્યવસ્થાપનના કાર્યોપયોગ (applications)ને મદદરૂ૫ થવા પ્રક્ષેપણ કરવામાં આવેલો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે.

    a
    EOS-01 ઉપગ્રહ
    b
    DMS-01 ઉપગ્રહ
    c
    AFDM-01 ઉપગ્રહ
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં