GPSC Class 1 - 2 2020 Paper 2

Question 132
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. બેક્ટેરીયા માનવશરીરની અંદર કે ઉપર સહિતના લગભગ દરેક સુગમ્ય પર્યાવરણ (conceivable environment) માં રહી શકે છે.
2. વાઈરસ પરોપજીવી છે અર્થાત્ તેઓ વૃધ્ધિ પામવા માટે જીવંત કોષ કે પેશીની આવશ્યકતા ધરાવે છે.
3. વાઈરસથી થતું સંક્રમણ (Viral infection) ચેપી હોય છે જ્યારે બેક્ટેરીયા થી થતું રોગસંક્રમણ (bacterial infection) ચેપી હોતું નથી.

    a
    1,2 અને 3
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1 અને 2
    d
    માત્ર 1 અને 3