GPSC Class 1 - 2 2020 Paper 2

Question 33
EASYCorrect: +1Incorrect: -1

ભારતની પંચવર્ષીય યોજનાઓના સંદર્ભમાં ______ પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણની પધ્ધતિમાં ભારે ઉદ્યોગોને ઓછું મહત્ત્વ અને માળખાગત સુવિધાઓને વધુ મહત્ત્વ આપવાનો બદલાવ શરૂ શયો.

    a
    ચોથી
    b
    છઠ્ઠી
    c
    સાતમી
    d
    આઠમી