GPSC Class 1 - 2 2020 Paper 2

Question 184
EASYCorrect: +1Incorrect: -1

______પ્રથમ ખાનગી ભારતીય કંપની છે જેણે સફળતાપૂર્વક _____ નામના સોલીડ પ્રોપલઝન રોકેટ એન્જીનનું પરીક્ષણ કર્યું.

    a
    સ્કાયરૂટ એરોસ્પેસ, કલામ-5
    b
    સ્કાયસ્પેસ એરો સીસ્ટમ્સ્, વિજય-1
    c
    SSRY, વિક્રમ-5
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં