GPSC Class 1 - 2 2020 Paper 2

Question 124
DIFFICULTCorrect: +1Incorrect: -1

નેશનલ એર ક્વોલીટી સૂચકાંક વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ સૂચકાંક સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 2014ના વર્ષમાં શરૂ કરવામાં આવેલો હતો.
2. તે "વન નંબર - વન કલર-વન ડીસ્ક્રીપ્શન” થી દર્શાવેલ છે.
3. પ્રવર્તમાન માપક સૂચકાંક 12 પ્રદૂષકોના આધારે છે.
4. 401-500 ની વચ્ચે આવતો એર ક્વોલીટી રેન્જ સૂચકાંક ગંભીર અસર છે તેમ ગણવામાં આવે છે.

    a
    1,2,3 અને 4
    b
    માત્ર 1, 2 અને 4
    c
    માત્ર 1, 2 અને 3
    d
    માત્ર 2, 3 અને 4