GPSC Class 1 - 2 2020 Paper 2

Question 30
EASYCorrect: +1Incorrect: -1

પ્રઘાનમંત્રી ફસલ બીમા યોજના બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. તે વાવણી પહેલાથી શરૂ કરી લણણી પછીના સમય સુધીના કુદરતી, અટકાવી ન શકાય તેવા જોખમો સામે વ્યાપક રક્ષણ પૂરું પાડે છે.
2. આ વીમા કવચ જંતુઓનો હુમલા તથા રોગોને આવરી લેતું નથી.
3. આ યોજનાએ આપણા દેશના કુલ પાક વિસ્તારના વીમા કવચને 23 % થી વધારીને 50 % સુધીનું કર્યું છે.

    a
    1,2 અને 3
    b
    માત્ર 1 અને 3
    c
    માત્ર 1
    d
    માત્ર 2 અને 3