GPSC Class 1 - 2 2020 Paper 2

Question 156
DIFFICULTCorrect: +1Incorrect: -1

“વિશ્વમાં જીર્ણ થઈ રહેલાં બંધો” ઉપરના સંયુક્ત રાષ્ટ્રો યુનિવર્સિટીના અહેવાલ અનુસાર ભારતમાં _______ સંખ્યામાં મોટા બંધો વર્ષ ______ સુધીમાં 50 વર્ષનું ચિન્હ પૂર્ણ કરશે.

    a
    1115,2025
    b
    105,2030
    c
    14,2025
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં