GPSC Class 1 - 2 2020 Paper 2

Question 9
EASYCorrect: +1Incorrect: -1

એવા બંદરો કે જે નિકાસ માટે વિવિધ દેશોમાંથી લાવવામાં આવતા સામાનના સંગ્રહણ કેન્દ્ર (collection centres) તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હોય તે _______ તરીકે ઓળખાય છે.

    a
    એક્ઝીમ (EXIM) બંદરો
    b
    આંર્રપોટ્ (Entrepot) બંદરો
    c
    પોર્ટસ્ ઓફ કોલ (Ports of call)
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં