GPSC Class 1 - 2 2020 Paper 2

Question 126
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયા ઈ-વેસ્ટ (E-Waste) ના પ્રકાર નથી?
1. લીડ, કેડેમીયમ
2. પારો, ક્રોમિયમ
3. બેરીયમ
4. બેરિલિયમ

    a
    1,2,3 અને 4
    b
    માત્ર 2,3 અને 4
    c
    માત્ર 1,2 અને 3
    d
    માત્ર 1, 2 અને 4