GPSC Class 1 - 2 2020 Paper 2

Question 3
EASYCorrect: +1Incorrect: -1

આઝાદી પૂર્વેના ભારતની નીચેના પૈકી કઈ જમીન સત્તા પ્રકાર પધ્ધતિમાં જમીન મહેસૂલની ચૂકવણીમાં સમગ્ર ગામ એક એકમ તરીકે ગણવામાં આવતું હતું ?

    a
    જમીનદારી પધ્ધતિ
    b
    મહાલવારી પધ્ધતિ
    c
    રૈયતવારી પધ્ધતિ
    d
    કાર્યકાળની સુરક્ષા પધ્ધતિ