GPSC Class 1 - 2 2020 Paper 2

Question 108
MEDIUMCorrect: +1Incorrect: -1

ચંદ્રયાન-I મિશનનું ધ્યેય _______ હતું / હતાં.

    a
    ચંદ્રની નજીકની અને દૂરની બાજુઓનો 3D એટલાસ બનાવવો.
    b
    કેમીકલ મેપીંગ દ્વારા વિવિધ ભૂસ્તરશાસ્ત્રીય એકમોને ઓળખવા.
    c
    ચંદ્રના પોપડા (Crust) નું સ્વરૂપ નક્કી કરવામાં મદદરૂપ થવું.
    d
    ઉપ૨ના તમામ.