GPSC Class 1 - 2 2020 Paper 2

Question 82
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયું વિધાન સાયું છે ?

    a
    વસ્તીનો લિંગ ગુણોત્તર પ્રત્યેક 1,000 પુરષોએ સ્ત્રીઓની સંખ્યા દ્વારા સુનિશ્ચિત થાય છે.
    b
    જન્મ દર : એક વર્ષમાં પ્રત્યેક 10,000 લોકો એ જન્મેલા બાળકોની સંખ્યા.
    c
    મૃત્યુ દર : એક વર્ષમાં પ્રત્યેક 10,000 લોકોએ જીવતા લોકોની સંખ્યા.
    d
    ઉપરોક્ત તમામ