GPSC Class 1 - 2 2020 Paper 2

Question 15
EASYCorrect: +1Incorrect: -1

વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × પ્રવર્તમાન ભાવ = ______ અને વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × આધારવર્ષની કિંમત = ______

    a
    વાસ્તવિક GDP અને નોમીનલ GDP
    b
    નોમીનલ GDP અને વાસ્તવિક GDP
    c
    વાસ્તવિક GDP અને એકંદર મૂલ્ય વર્ધન
    d
    નોમીનલ GDP અને એકંદર મૂલ્ય વર્ધન