GPSC Class 1 - 2 2020 Paper 2

Question 13
EASYCorrect: +1Incorrect: -1

જ્યારે પરોક્ષ કરવેરાનો કુલ કરવેરા આવક સાથેનો ગુણોત્તર ખૂબ ઊંચો હોય ત્યારે તે ______ તરફ દોરી જાય છે.
1. ભાવ સ્તરમાં વધારો
2. ધનવાન લોકો પર ઊંચો કર બોજ
3. ગરીબ લોકો પર ઊંચો કર બોજ
4. કરવેરાની આવકમાં ઘટાડો

    a
    માત્ર 1 અને 2
    b
    માત્ર 1 અને 3
    c
    માત્ર 1, 2 અને 4
    d
    માત્ર 1, 3 અને 4