GPSC Class 1 - 2 2020 Paper 2

Question 200
DIFFICULTCorrect: +1Incorrect: -1

જાહેર ક્ષેત્રની બેંકો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

    a
    બેંકીંગ કંપનીઝ (એક્વીઝીશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકીંગ્સ્) એક્ટ, 1970 માં સુધારા કરવામાં આવશે.
    b
    બેંકીંગ કંપનીઝ (એક્વીઝીશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકીંગ્સ્) એક્ટ, 1980 માં સુધારો કરવામાં આવશે.
    c
    (A) અને (B) બંને
    d
    (A) અને (B) પૈકી કોઈ નહીં