GPSC Class 1 - 2 2020 Paper 2

Question 121
MEDIUMCorrect: +1Incorrect: -1

મુન્તરા (Muntra) વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. તે DRDO દ્વારા વિકસાવવામાં આવેલી ભારતની સૌ પ્રથમ માનવરહિત ટેંક છે.
2. આ મોડેલ ત્રણ પ્રકારના નમૂના ધરાવે છે - દેખરેખ નિયંત્રણ (Surveillance), સુરંગ શોધ (Mine detection) અને જાસૂસી પૂર્વેક્ષણ (Reconnaissance)
3. આ ટેન્ક DRDO દ્વારા તેની પૂના સ્થિત ફેક્ટરીમાં વિકસાવવામાં આવી છે.

    a
    1,2 અને 3
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1 અને 2
    d
    માત્ર 1 અને 3