GPSC Class 1 - 2 2020 Paper 2

Question 84
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે ?

    a
    ઉંચા વાદળો - અલ્ટોસ્ટ્રેટસ, અલ્ટોકમ્યુલસ, નીમ્બોસસ્ટ્રેટસ
    b
    મધ્યમ વાદળો - સીરસ, સીરોસ્ટ્રેટસ, સીરોકમ્યુલસ
    c
    નીચા વાદળો - કમ્યુલસ, સ્ટ્રેટસ, કમ્યુલોનીમ્બસ
    d
    ઉપરોક્ત તમામ