GPSC Class 1 - 2 2020 Paper 2

Question 106
EASYCorrect: +1Incorrect: -1

વાહનોની હેડલાઈટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે કારણ કે ______

    a
    તે બલ્બમાંથી નજીકના વાહનો પર પ્રકાશ કેન્દ્રીત કરે છે.
    b
    સમાંતર કિરણો મોકલે છે.
    c
    હેડલાઈટના આકારમાં વ્યવસ્થિત રીતે બંધ બેસતો આવી જાય છે.
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં