GPSC Class 1 - 2 2020 Paper 2

Question 105
DIFFICULTCorrect: +1Incorrect: -1

ઉપગ્રહો વિશે નીચેના પૈકી ક્યું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

    a
    ભૂસ્થાયી (Geostationary) ઉપગ્રહ પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે.
    b
    ભૂસ્થાયી (Geostationary) ઉપગ્રહનો પરિભ્રમણ સમય 24 કલાકનો છે.
    c
    (A) અને (B) બંને
    d
    (A) અને (B) પૈકી કોઈ નહીં