GPSC Class 1 - 2 2020 Paper 2

Question 8
EASYCorrect: +1Incorrect: -1

અનુત્પાદકીકરણ (Sterilization) શબ્દ દ્વારા RBI _______ નો સંદર્ભ કરે છે.

    a
    અર્થતંત્રમાં ઊંચા NPAs ની અસરને નિર્મૂળ કરવા માટેની કામગીરી
    b
    અર્થતંત્રમાં વિદેશી રોકાણના વધુ પડતા ઘસારાને અંકુશમાં રાખવા માટેની કામગીરી
    c
    ચાલુ ખાતાની મોટી ખાધ (high current account deficit) ને નિયંત્રીત કરવાની કામગીરી
    d
    અર્થતંત્રમાં નાણાકીય મોટી ખાધને (high fiscal deficit) નિયંત્રિત કરવાની કામગીરી